Maa મા બનવું એ દરેક સ્ત્રી માટે જાણે ઈશ્વરનો આશીર્વાદ છે.
પણ ક્યારેક કોઈકને ઈશ્વર એ આશીર્વાદ નથી આપતા,
અને એ પીડા એ સ્ત્રી જ સમજી શકે છે.
- ખુશી
પરંતુ જમાનો ગમે તેટલો મોર્ડન થઈ ગયો હોય ,
એ આ સ્ત્રીની પીડા નથી સમજી શકતો,
પણ હા એને સંભળાવવામાં ક્યારેય કાંઈ બાકી નથી રાખતો.
©khushboo shah