Maa મા બનવું એ દરેક સ્ત્રી માટે જાણે ઈશ્વરનો આશીર | ગુજરાતી Quotes

"Maa મા બનવું એ દરેક સ્ત્રી માટે જાણે ઈશ્વરનો આશીર્વાદ છે. પણ ક્યારેક કોઈકને ઈશ્વર એ આશીર્વાદ નથી આપતા, અને એ પીડા એ સ્ત્રી જ સમજી શકે છે. - ખુશી પરંતુ જમાનો ગમે તેટલો મોર્ડન થઈ ગયો હોય , એ આ સ્ત્રીની પીડા નથી સમજી શકતો, પણ હા એને સંભળાવવામાં ક્યારેય કાંઈ બાકી નથી રાખતો. ©khushboo shah"

 Maa  મા બનવું એ દરેક સ્ત્રી માટે જાણે ઈશ્વરનો આશીર્વાદ છે.
પણ ક્યારેક કોઈકને ઈશ્વર એ આશીર્વાદ નથી આપતા, 
અને એ પીડા એ સ્ત્રી જ સમજી શકે છે. 

- ખુશી

પરંતુ જમાનો ગમે તેટલો મોર્ડન થઈ ગયો હોય ,
એ આ સ્ત્રીની પીડા નથી સમજી શકતો, 
પણ હા એને સંભળાવવામાં ક્યારેય કાંઈ બાકી નથી રાખતો.

©khushboo shah

Maa મા બનવું એ દરેક સ્ત્રી માટે જાણે ઈશ્વરનો આશીર્વાદ છે. પણ ક્યારેક કોઈકને ઈશ્વર એ આશીર્વાદ નથી આપતા, અને એ પીડા એ સ્ત્રી જ સમજી શકે છે. - ખુશી પરંતુ જમાનો ગમે તેટલો મોર્ડન થઈ ગયો હોય , એ આ સ્ત્રીની પીડા નથી સમજી શકતો, પણ હા એને સંભળાવવામાં ક્યારેય કાંઈ બાકી નથી રાખતો. ©khushboo shah

People who shared love close

More like this

Trending Topic