જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ

"જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ, એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી ની ખબર હોય અને 1ને તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ, આ 5 તમને પકડી ને રાખશે, ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને, #RIPSHUSHANT"

 જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ  કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે  ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ,
એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ  ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી  ની ખબર હોય અને 1ને  તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ,
આ 5 તમને પકડી ને રાખશે,
ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને,

#RIPSHUSHANT

જીવન માં 5 મિત્રો એવા રાખો કે જે તમને અતિશય કંગાળ થઈ જાવ કે ધનકુબેર હમેશા ધરતી પર રાખે ક્યારેય ક્યાંય લટકવા ન દે , અને કાયમ ધરતી પર હોય એને ઉડવા ઉકસાવે ,પણ બહેકાવે નહિ, એમાંથી 2 ને તો તમારા રોજબરોજ ની કુટુંબ મા બનતી તમામ ઘટના ની ખબર હોય 2 ને તમારા ધંધા બિઝનેશ નોકરી/છોકરી ની ખબર હોય અને 1ને તો બધી જ ખબર હોય ને બાકી ના ચાર ને નહોય તે પણ ખબર હોય બસ, આ 5 તમને પકડી ને રાખશે, ઘણા ને 50 હશે પણ 5 નહીં હોય ત્યારે જ આવું બને, #RIPSHUSHANT

#SushantSinghRajput

People who shared love close

More like this

Trending Topic