ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે, આ રુદ્રાક્ષ છે | ગુજરાતી ભક્તિ

"ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે, આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે, જીવના કલ્યાણ કાજે તો શિવ આવે, હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે. ©Ajit Machhar"

 ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે,
આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે,
જીવના કલ્યાણ કાજે તો શિવ આવે,
હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે.

©Ajit Machhar

ભક્તિ,શ્રધ્ધાથી બિલીપત્ર તારણ માટે, આ રુદ્રાક્ષ છે સ્થિરતા ને ધારણ માટે, જીવના કલ્યાણ કાજે તો શિવ આવે, હા, શિવાલય સજ્જ છે આ શ્રાવણ માટે. ©Ajit Machhar

# shravan

People who shared love close

More like this

Trending Topic