સ્ત્રી જો બહેન છે,
તો પ્રેમ નું દર્પણ છે.
સ્ત્રી જો પત્ની છે,
તો સમર્પણ નું પ્રતીક છે.
સ્ત્રી જો દીકરી છે,
તો લાગણીઓ ની ધારા છે.
સ્ત્રી જો મામી, માસી છે,
તો સ્નેહ નો સત્કાર છે.
સ્ત્રી જો ભાભી છે,
તો ભાવ નો ભંડાર છે.
સ્ત્રી જો માં છે,
તો સાક્ષાત પરમાત્મા નો અવતાર છે.
Happeiiiiiest women's day 😘❣️ my all special women ❤️😍
©keshu 💞
❤️😍
#womensday2021