Moon and Stars ચાંદ પણ આજે ઘણો શરમાય છે, જોઈ તમને

"Moon and Stars ચાંદ પણ આજે ઘણો શરમાય છે, જોઈ તમને એકલો મૂંઝાય છે. હોઠ પર તલ લાગતો સોહામણો, ત્યાં નજર મારી સદા અટવાય છે. આ વેકેશન કોરું ગયું તમારા વગર, ખોટ તમારી મને કાયમ વર્તાય છે. કલ્પના મારી તમે છો ને વિસામો પણ તમે, ના તમે હો તો આ જીવન કરમાય છે. મિતેષકુમાર"

 Moon and Stars  ચાંદ પણ આજે ઘણો શરમાય છે,
જોઈ તમને એકલો મૂંઝાય છે.

હોઠ પર તલ લાગતો સોહામણો,
ત્યાં નજર મારી સદા અટવાય છે.

આ વેકેશન કોરું ગયું તમારા વગર,
ખોટ તમારી મને કાયમ વર્તાય છે.

કલ્પના મારી તમે છો ને વિસામો પણ તમે,
ના તમે હો તો આ જીવન કરમાય છે.

મિતેષકુમાર

Moon and Stars ચાંદ પણ આજે ઘણો શરમાય છે, જોઈ તમને એકલો મૂંઝાય છે. હોઠ પર તલ લાગતો સોહામણો, ત્યાં નજર મારી સદા અટવાય છે. આ વેકેશન કોરું ગયું તમારા વગર, ખોટ તમારી મને કાયમ વર્તાય છે. કલ્પના મારી તમે છો ને વિસામો પણ તમે, ના તમે હો તો આ જીવન કરમાય છે. મિતેષકુમાર

People who shared love close

More like this

Trending Topic