મુક્તક 23 Anniversary હા, સનાતન સત્ય છે વાત તમારી, આદત બની ગયા છો તમે અમારી, તુતુ મેમે ખૂબ કરી છેલ્લા ત્રેવીસ વર્ષ માં, છતાં નફામાં છે આપણી ભાગીદારી, happy 23 marriage anniversary ©harsha bhingradiya Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto