દિવાળી
આમ તો દિવાળી પ્રકાશ નો તહેવાર કહેવાય છે
પણ મેં તો અંધકારમાં પણ ઘણાને દિવાળી મનાવતા જોયા છે
ભલે નથી એની પાસે દીવડા લેવાની તાકાત પણ
બીજા કરતા પણ ખુશ મેં એમને જોયા છે
કોઈ બીજાના ફટાકડા ના અવાજમાં પોતાને ફટાકડા ફોડતા તો
કોઈના નવા કપડામાં પોતાનો ચેહરો મૂકીને દિવાળી મનાવનારા મેં જોયા છે
સ્મિત રૂપી ચેહરા પાછળ દુઃખ છુપાવનારા જોયા છે
મીઠાઈ તો દૂરની વાત પેટમાં ખાડો રાખીને પણ દિવાળી મનાવનારા મેં જોયા છે.......
" આવો આ દિવાળી સાથે મળી કોઈના ઘરની રોશની બનીએ "
HAPPY DIWALI
©Brijesh Parmar
#happydiwali2020
#Diwali