My heart starts beating પ્રેમ એટલે જિંદગીની સફરમાં હૃદયની સીટ પર પાછું મેળવવાની અપેક્ષા વગર આજીવન લાગણીઓનું ભાડું ચૂકવતા રહીને કોઈ માટે કરેલ જિંદગીભરનું રિઝર્વેશન. 🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #Love Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto