"ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો
અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો
" બાપા, જમવા આવજો
રસોઈ તૈયાર છે "
કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા
સસરાની આંખો ભીની થઇ ગઇ"
ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો
અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો
" બાપા, જમવા આવજો
રસોઈ તૈયાર છે "
કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા
સસરાની આંખો ભીની થઇ ગઇ