White એક મિત્ર એ મને પુછ્યું... રોજ સવારે એક સુવિચ | ગુજરાતી કોટ્સ Vid

"White એક મિત્ર એ મને પુછ્યું... રોજ સવારે એક સુવિચાર મોકલાવી શુભ સવાર પાઠવો છો તો શું મળે છે? મે હસીને કહ્યું........ લેવું દેવું તો વેપાર છે વગર અપેક્ષા એ આપે તે જ તો પ્રેમ લાગણી છે વ્હાલા.... ✍️NAKUL_KELAWALA✍️ ©. "

White એક મિત્ર એ મને પુછ્યું... રોજ સવારે એક સુવિચાર મોકલાવી શુભ સવાર પાઠવો છો તો શું મળે છે? મે હસીને કહ્યું........ લેવું દેવું તો વેપાર છે વગર અપેક્ષા એ આપે તે જ તો પ્રેમ લાગણી છે વ્હાલા.... ✍️NAKUL_KELAWALA✍️ ©.

#GoodMorning

People who shared love close

More like this

Trending Topic