ઘણાં વખતે, ઘણાં વર્ષે મળ્યાં તો આંખો થી પૂછાઈ ગયુ | ગુજરાતી શાયરી અને

"ઘણાં વખતે, ઘણાં વર્ષે મળ્યાં તો આંખો થી પૂછાઈ ગયું મજા માં છો ને ? અને આંખો થી જ કહેવાય ગયું, હા ! એકદમ પણ ભીની પાંપણ જોઈ છેવટે બોલી જવાયું આદત હજુ ગઈ નથી ? જૂઠું બોલવાની ? ©Vijay Gohel Saahil"

 ઘણાં વખતે, ઘણાં વર્ષે મળ્યાં 
તો આંખો થી પૂછાઈ ગયું મજા માં છો ને ?

અને આંખો થી જ કહેવાય ગયું, હા ! એકદમ
પણ ભીની પાંપણ જોઈ છેવટે બોલી જવાયું 

આદત હજુ ગઈ નથી ? 
જૂઠું બોલવાની ?

©Vijay Gohel Saahil

ઘણાં વખતે, ઘણાં વર્ષે મળ્યાં તો આંખો થી પૂછાઈ ગયું મજા માં છો ને ? અને આંખો થી જ કહેવાય ગયું, હા ! એકદમ પણ ભીની પાંપણ જોઈ છેવટે બોલી જવાયું આદત હજુ ગઈ નથી ? જૂઠું બોલવાની ? ©Vijay Gohel Saahil

People who shared love close

More like this

Trending Topic