કેટલાય હવન માં હોમાયો છુ. જગ જાહેર કે દઝાયો છું! ત | ગુજરાતી શાયરી અને

"કેટલાય હવન માં હોમાયો છુ. જગ જાહેર કે દઝાયો છું! તુ પણ તાપી લેજે થોડુંક, હું મારા લક્ખણે લૂંટાયો છું. મંઝિલો સર કરી બધી અને પોતાના લોક થી પરાયો છું! બધી સ્વાદિષ્ટ ભાષાનો ઠેકો તારે, હું સત્ય ભેગો ભેરવાયો છું. અંધારા નો આભારી હું.પણ, તારી જ ફૂંકે ઓલવાયો છું! સમયના ઘૂંટડે ઘૂંટડે ઘેરાયા પછી, હું શબ્દે શબ્દે આ છલકાયો છું. • સંદિગ્ધ ©Shreyashkumar Parekh "

કેટલાય હવન માં હોમાયો છુ. જગ જાહેર કે દઝાયો છું! તુ પણ તાપી લેજે થોડુંક, હું મારા લક્ખણે લૂંટાયો છું. મંઝિલો સર કરી બધી અને પોતાના લોક થી પરાયો છું! બધી સ્વાદિષ્ટ ભાષાનો ઠેકો તારે, હું સત્ય ભેગો ભેરવાયો છું. અંધારા નો આભારી હું.પણ, તારી જ ફૂંકે ઓલવાયો છું! સમયના ઘૂંટડે ઘૂંટડે ઘેરાયા પછી, હું શબ્દે શબ્દે આ છલકાયો છું. • સંદિગ્ધ ©Shreyashkumar Parekh

#KhulaAasman

People who shared love close

More like this

Trending Topic