"પહેલાની જેમ ફરી પાછું જીવન સ્થિર થઈ ગયું છે,
અમારા જીવનરૂપ તળાવના પાણીમાં
તમે દૂર બેસીને કાંકરી ચાળો કર્યો
અને એમાં ઉઠી વમળોની હારમાળા
શું એવો મોહી ગયો હું એ તરંગ રંગમાં
'બરસાત'
ચુકી ગયો આ પાણી તમારા આવવા પહેલા તો સ્થિર જ હતું !
©Mehulpuri Goswami 'Barsat"