કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને ત્યારે સ

"કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને ત્યારે સૌથી પહેલા જેની યાદ આવે ને એ તું. રોજ રાતે જેના વિચારો લઈને સુઈ જાઉં અને મારી સવાર જેના વિચારો સાથે પડે એ તું. ભલે હોઉ ગુસ્સે તારાથી પણ વિચારોમાં સતત હોય એ તું. સ્માઇલી ફેસ ઈમોજીથી લઈ કિસ ઈમોજી સુધી ચેટ માં પહોંચ્યો એ તું. હાર્ટ ઈમોજી થી લઈ મારા માં હૈયા માં વસ્યો એ તું. તારા વગર લાગે કઈક કેહવાની ઈચ્છા અધૂરી. જો સાથ મળી જાય તારો તો થઈ જાય વિવક્ષા પૂરી. જન્મદિવસ ની હાર્દિક શુભકામના મારા પ્રિયતમ🌹😘😍🎂 ©vivaxa kadia"

 કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને 
ત્યારે સૌથી પહેલા જેની યાદ આવે ને એ તું.
રોજ રાતે જેના વિચારો લઈને સુઈ જાઉં અને 
મારી સવાર જેના વિચારો સાથે પડે એ તું.
ભલે હોઉ ગુસ્સે તારાથી પણ વિચારોમાં સતત હોય એ તું.
સ્માઇલી ફેસ ઈમોજીથી લઈ કિસ  ઈમોજી સુધી ચેટ માં પહોંચ્યો એ તું.
હાર્ટ ઈમોજી થી લઈ મારા માં હૈયા માં વસ્યો એ તું.
તારા વગર લાગે કઈક કેહવાની ઈચ્છા અધૂરી.
જો સાથ મળી જાય તારો તો થઈ જાય વિવક્ષા પૂરી. 
જન્મદિવસ ની હાર્દિક શુભકામના મારા પ્રિયતમ🌹😘😍🎂

©vivaxa kadia

કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને ત્યારે સૌથી પહેલા જેની યાદ આવે ને એ તું. રોજ રાતે જેના વિચારો લઈને સુઈ જાઉં અને મારી સવાર જેના વિચારો સાથે પડે એ તું. ભલે હોઉ ગુસ્સે તારાથી પણ વિચારોમાં સતત હોય એ તું. સ્માઇલી ફેસ ઈમોજીથી લઈ કિસ ઈમોજી સુધી ચેટ માં પહોંચ્યો એ તું. હાર્ટ ઈમોજી થી લઈ મારા માં હૈયા માં વસ્યો એ તું. તારા વગર લાગે કઈક કેહવાની ઈચ્છા અધૂરી. જો સાથ મળી જાય તારો તો થઈ જાય વિવક્ષા પૂરી. જન્મદિવસ ની હાર્દિક શુભકામના મારા પ્રિયતમ🌹😘😍🎂 ©vivaxa kadia

People who shared love close

More like this

Trending Topic