રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? સવારથી સાંજ | ગુજરાતી Life

"રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું? ને કારણ જો શોધશો, તો મળી જ જશે... આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું? યાદ રાખવું આપનારનો હાથ સદા ઉપર આપણે તો માત્ર, કર્ણ ની માફક આપવાનું માન્યું કે એને છે બધાજ હક, છતાં કોઈ વાંક વગર, એ નચાવે તેમ નાચવાનું? કાયમ જીતવામાં જ મજા હોય એવું નથી, ક્યારેક પોતાના સામે જાતે કરીને હારવાનું ©Heer"

 રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? 
સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું?

ને કારણ જો શોધશો, તો મળી જ જશે...
આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું?

યાદ રાખવું આપનારનો હાથ સદા ઉપર આપણે તો માત્ર,
 કર્ણ ની માફક આપવાનું

માન્યું કે એને છે બધાજ હક, છતાં કોઈ વાંક વગર, 
એ નચાવે તેમ નાચવાનું?

કાયમ જીતવામાં જ મજા હોય એવું નથી,
ક્યારેક પોતાના સામે જાતે કરીને હારવાનું

©Heer

રોજ રોજ હાથ લાંબો કરી, શું માગવાનું? સવારથી સાંજ બસ, આમજ ભાગવાનું? ને કારણ જો શોધશો, તો મળી જ જશે... આખી રાત ઘુવડની જેમ, કેમ જાગવાનું? યાદ રાખવું આપનારનો હાથ સદા ઉપર આપણે તો માત્ર, કર્ણ ની માફક આપવાનું માન્યું કે એને છે બધાજ હક, છતાં કોઈ વાંક વગર, એ નચાવે તેમ નાચવાનું? કાયમ જીતવામાં જ મજા હોય એવું નથી, ક્યારેક પોતાના સામે જાતે કરીને હારવાનું ©Heer

#selfish #Self-respect #love #vichar

People who shared love close

More like this

Trending Topic