કરજો સદા સૌના ઘરમાં નિવાસ, રહેજો સદા અમ હૃદયમાં સાથ, આમ તો કણ કણમાં તમારો વાસ, મા તો સદા હોય જ બાળકો સાથ.✍જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #navratri Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto