"બે દોસ્ત રાતે અભ્યાસ કરી રહ્યા હતા પહેલો દોસ્ત કે કેટલા વાગ્યા છે યાર બીજો દોસ્ત ઉઠ્યો અને સામેની યુવતીની હોસ્ટેલની સામે બારી એ પથ્થર માર્યો એક યુવતી બહાર આવી અને બોલી હવે તો સુવા દો રોમિયા ઓ રાતના બે વાગ્યા છે"
બે દોસ્ત રાતે અભ્યાસ કરી રહ્યા હતા પહેલો દોસ્ત કે કેટલા વાગ્યા છે યાર બીજો દોસ્ત ઉઠ્યો અને સામેની યુવતીની હોસ્ટેલની સામે બારી એ પથ્થર માર્યો એક યુવતી બહાર આવી અને બોલી હવે તો સુવા દો રોમિયા ઓ રાતના બે વાગ્યા છે