કોઈ શાંત માણસના મૌન પાછળના રહસ્યોને
તમે થોડાકઅંશે પણ નહિ જાણી શકતા!!!!
છતાં, કહી રહ્યા છો કે તમારી પાસે અનુભવોનો
ખડકલો છે! તો તમે જરાય ખોટા નથી દોસ્ત,
પણ અહીંયા એક બાબત સ્પષ્ટ છે કે તમે જે
માણસના મૌનનું રહસ્ય નથી ઉકેલી શકતા!
એની પાસે તમારા અનુભવોના ખડકલા કરતા
વધારે ઊંચો અને ઊંડો અનુભવોનો પહાડ છે.
જીગર_અનામી રાઇટર
©jigar anami writer