"વરસાદ મા યાદ આવે છે , સ્વાર્થ વગર માં
જમીન અને આકાશ માં
મારી દુનિયા માં
મારી પ્રેરણા માં
મારી વાર્તા માં
મારી ખુશી માં
શાશ્વત માં
મારો શ્વાસ માં
મારું બધુંજ માં"
વરસાદ મા યાદ આવે છે , સ્વાર્થ વગર માં
જમીન અને આકાશ માં
મારી દુનિયા માં
મારી પ્રેરણા માં
મારી વાર્તા માં
મારી ખુશી માં
શાશ્વત માં
મારો શ્વાસ માં
મારું બધુંજ માં