મને બીક લાગે છે, મસાણનાં મડદાની નહિ..
અહીં સાથે જીવતા માણસોની..
બધું જ લુંટ્યા પછી કંઈક રાહત આપતા નેતાઓની..
સગી દીકરી પર જ દુષ્કૃત્ય આચરતા એવા પિતાઓની..
હા, મને બીક લાગે છે.. મૃત્યુ ની નહિ.. માનવીઓની..
સંસારમાં સાથે સમાજજીવન જીવતા રાક્ષસોની..
#justiceformanisha