મને લાગ્યું હતું કે આંસુમાં મારાં બધું ઓગળી  જશે ,

"મને લાગ્યું હતું કે આંસુમાં મારાં બધું ઓગળી  જશે , કાંકરા જેવું વ્યક્તિત્વ પણ એ જોઈ એમાં ભળી જશે, અંતરે ભલે હોય અંતર પણ એના કિનારા મળી જશે, તું મને યાદ કરી રડીશ ને એ આંસુમાં મને પ્રેમ જડી જશે. ©Ashmita"

 મને લાગ્યું હતું કે આંસુમાં મારાં બધું ઓગળી  જશે ,
કાંકરા જેવું વ્યક્તિત્વ પણ એ જોઈ એમાં ભળી જશે,
અંતરે ભલે હોય અંતર પણ એના કિનારા મળી જશે, 
તું મને યાદ કરી રડીશ ને એ આંસુમાં મને પ્રેમ જડી જશે.

©Ashmita

મને લાગ્યું હતું કે આંસુમાં મારાં બધું ઓગળી  જશે , કાંકરા જેવું વ્યક્તિત્વ પણ એ જોઈ એમાં ભળી જશે, અંતરે ભલે હોય અંતર પણ એના કિનારા મળી જશે, તું મને યાદ કરી રડીશ ને એ આંસુમાં મને પ્રેમ જડી જશે. ©Ashmita

#womensday2021

People who shared love close

More like this

Trending Topic