મને લાગ્યું હતું કે આંસુમાં મારાં બધું ઓગળી જશે , કાંકરા જેવું વ્યક્તિત્વ પણ એ જોઈ એમાં ભળી જશે, અંતરે ભલે હોય અંતર પણ એના કિનારા મળી જશે, તું મને યાદ કરી રડીશ ને એ આંસુમાં મને પ્રેમ જડી જશે. ©Ashmita #womensday2021 Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto