ખાદી પહેરે કંઈ બાપુ ના થવાય; ઉપાડવો પડે સૌનો ભાર! | ગુજરાતી कविता

"ખાદી પહેરે કંઈ બાપુ ના થવાય; ઉપાડવો પડે સૌનો ભાર! છે નહિ કોઈ સામાન્ય માણસ એ,છે ગાંધી એક વિચાર... આજ વાત કરું છું એ મહાત્મા ની,થઈ જાઓ સૌ તૈયાર, નામ માત્ર થી સૌ સુધરી જાય એ,છે ગાંધી એક વિચાર... બેરિસ્ટર ની પદવી પણ લીધી,કર્યો ભેગો જ્ઞાન નો ભંડાર, આફ્રિકન ને ટ્રેન રોજ યાદ કરાવે એ,છે ગાંધી એક વિચાર... પછી તો પાછળ વળી જોયું નઈ, બન્યા હતા જે અંગાર, સફેદ વસ્ત્ર અને લાઠીધારી એ,છે ગાંધી એક વિચાર... અહિંસાવાદ ની રાહ અપનાવી,ને' કર્યો તેનો સૌ માં સંચાર, અંગ્રેજો ને દેશમાંથી હાંકી મૂક્યા એ,છે ગાંધી એક વિચાર... આ આઝાદી મળી નથી કંઈ સસ્તી,સહ્યો છે ઘણો માર, સહનશિલતા ની આપી ધરોહર એ,છે ગાંધી એક વિચાર... સત્તા આવી સ્વદેશ ની, ને' થયો દેશ જશ્ન માં રંગ રંગાર, લોકોના દિલ માં સ્થાન બનાવ્યું એ,છે ગાંધી એક વિચાર... દાંડી કુચ જેવી અનેક ચળવળો નો જેણે વગાડ્યો રણકાર, સફળતા જેમના ચરણો માં છે એ,છે ગાંધી એક વિચાર... ચરખો ચલાવ્યો,સ્વદેશી અપનાવ્યું,છે તેમની પુંજી અપાર, કામ, કળ ને બળ થી કર્મઠ એ,છે ગાંધી એક વિચાર... હજુ પણ "પારસ",તેમના હોવાના જાણે વાગે છે ભણકાર, સત્ય,અહિંસા ને' પ્રેમ ના પૂજારી એ,છે ગાંધી એક વિચાર... ©Paras Dave"

 ખાદી પહેરે કંઈ બાપુ ના થવાય; ઉપાડવો પડે સૌનો ભાર!
છે નહિ કોઈ સામાન્ય માણસ એ,છે ગાંધી એક વિચાર...

આજ વાત કરું છું એ મહાત્મા ની,થઈ જાઓ સૌ તૈયાર,
નામ માત્ર થી સૌ સુધરી જાય એ,છે ગાંધી એક વિચાર...

બેરિસ્ટર ની પદવી પણ લીધી,કર્યો ભેગો જ્ઞાન નો ભંડાર,
આફ્રિકન ને ટ્રેન રોજ યાદ કરાવે એ,છે ગાંધી એક વિચાર...

પછી તો પાછળ વળી જોયું નઈ, બન્યા હતા જે અંગાર,
સફેદ વસ્ત્ર અને લાઠીધારી એ,છે ગાંધી એક વિચાર...

અહિંસાવાદ ની રાહ અપનાવી,ને' કર્યો તેનો સૌ માં સંચાર,
અંગ્રેજો ને દેશમાંથી હાંકી મૂક્યા એ,છે ગાંધી એક વિચાર...

આ આઝાદી મળી નથી કંઈ સસ્તી,સહ્યો છે ઘણો માર,
સહનશિલતા ની આપી ધરોહર એ,છે ગાંધી એક વિચાર... 

સત્તા આવી સ્વદેશ ની, ને' થયો દેશ જશ્ન માં  રંગ રંગાર,
લોકોના દિલ માં સ્થાન બનાવ્યું એ,છે ગાંધી એક વિચાર...

દાંડી કુચ જેવી અનેક ચળવળો નો જેણે વગાડ્યો રણકાર,
સફળતા જેમના ચરણો માં છે એ,છે ગાંધી એક વિચાર...

ચરખો ચલાવ્યો,સ્વદેશી અપનાવ્યું,છે તેમની પુંજી અપાર,
કામ, કળ ને બળ થી કર્મઠ એ,છે ગાંધી એક વિચાર...

હજુ પણ "પારસ",તેમના હોવાના જાણે વાગે છે ભણકાર,
સત્ય,અહિંસા ને' પ્રેમ ના પૂજારી એ,છે ગાંધી એક વિચાર...

©Paras Dave

ખાદી પહેરે કંઈ બાપુ ના થવાય; ઉપાડવો પડે સૌનો ભાર! છે નહિ કોઈ સામાન્ય માણસ એ,છે ગાંધી એક વિચાર... આજ વાત કરું છું એ મહાત્મા ની,થઈ જાઓ સૌ તૈયાર, નામ માત્ર થી સૌ સુધરી જાય એ,છે ગાંધી એક વિચાર... બેરિસ્ટર ની પદવી પણ લીધી,કર્યો ભેગો જ્ઞાન નો ભંડાર, આફ્રિકન ને ટ્રેન રોજ યાદ કરાવે એ,છે ગાંધી એક વિચાર... પછી તો પાછળ વળી જોયું નઈ, બન્યા હતા જે અંગાર, સફેદ વસ્ત્ર અને લાઠીધારી એ,છે ગાંધી એક વિચાર... અહિંસાવાદ ની રાહ અપનાવી,ને' કર્યો તેનો સૌ માં સંચાર, અંગ્રેજો ને દેશમાંથી હાંકી મૂક્યા એ,છે ગાંધી એક વિચાર... આ આઝાદી મળી નથી કંઈ સસ્તી,સહ્યો છે ઘણો માર, સહનશિલતા ની આપી ધરોહર એ,છે ગાંધી એક વિચાર... સત્તા આવી સ્વદેશ ની, ને' થયો દેશ જશ્ન માં રંગ રંગાર, લોકોના દિલ માં સ્થાન બનાવ્યું એ,છે ગાંધી એક વિચાર... દાંડી કુચ જેવી અનેક ચળવળો નો જેણે વગાડ્યો રણકાર, સફળતા જેમના ચરણો માં છે એ,છે ગાંધી એક વિચાર... ચરખો ચલાવ્યો,સ્વદેશી અપનાવ્યું,છે તેમની પુંજી અપાર, કામ, કળ ને બળ થી કર્મઠ એ,છે ગાંધી એક વિચાર... હજુ પણ "પારસ",તેમના હોવાના જાણે વાગે છે ભણકાર, સત્ય,અહિંસા ને' પ્રેમ ના પૂજારી એ,છે ગાંધી એક વિચાર... ©Paras Dave

#gandhijayanti #Shayari #Shayar #poem #kavita

People who shared love close

More like this

Trending Topic