આજની નારી મિત્ર બને પ્યારી ગૃહિણી સન્નારી માતા | ગુજરાતી कविता

"આજની નારી મિત્ર બને પ્યારી ગૃહિણી સન્નારી માતા બને ન્યારી હંમેશા ખુશ રહેનારી સૌનું હિત ઈચ્છાનારી સ્વને ભૂલી જીવનારી તકલીફમાં હસનારી મનથી મજબૂત નારી દુઃખમાં દુગૉ બનનારી પ્રેમમાં રાધા બનનારી ઝાંઝુ લખું તોયે ઓછું પડે એવી છે આજની નારી ©Niketa Shah"

 આજની નારી 
મિત્ર બને પ્યારી 
ગૃહિણી સન્નારી 
માતા બને ન્યારી 
હંમેશા ખુશ રહેનારી 
સૌનું હિત ઈચ્છાનારી 
સ્વને ભૂલી જીવનારી 
તકલીફમાં હસનારી 
મનથી મજબૂત નારી 
દુઃખમાં દુગૉ બનનારી 
પ્રેમમાં રાધા બનનારી 
ઝાંઝુ લખું તોયે ઓછું પડે 
એવી છે આજની નારી

©Niketa Shah

આજની નારી મિત્ર બને પ્યારી ગૃહિણી સન્નારી માતા બને ન્યારી હંમેશા ખુશ રહેનારી સૌનું હિત ઈચ્છાનારી સ્વને ભૂલી જીવનારી તકલીફમાં હસનારી મનથી મજબૂત નારી દુઃખમાં દુગૉ બનનારી પ્રેમમાં રાધા બનનારી ઝાંઝુ લખું તોયે ઓછું પડે એવી છે આજની નારી ©Niketa Shah

#diary#happywomensDay

People who shared love close

More like this

Trending Topic