એક બીજાના દોષો ભૂલીને માફ કરી દો તો રોજ છે નવુ વર્

"એક બીજાના દોષો ભૂલીને માફ કરી દો તો રોજ છે નવુ વર્ષ.... મન માં પ્રત્યેક પહોર દરેક માટે પ્રેમ,વહાલ,અને વાત્સલ્ય છલકે તો રોજ છે નવુ વર્ષ... બધું હું જ કરું છું એ બ્રહ્મ છોડી ને જીવો તો રોજ છે નવુ વર્ષ..... એકમેક ના પગ ખેંચીને નીચે પાડવાની જગ્યાએ એકમેક ને સાથે રાખીને ચાલવામાં આવે તો રોજ છે નવુ વર્ષ... નવા વર્ષ નું વહાલ મુબારક... ©RjSunitkumar"

 એક બીજાના દોષો ભૂલીને માફ કરી દો
તો રોજ છે નવુ વર્ષ....
મન માં પ્રત્યેક પહોર દરેક માટે 
પ્રેમ,વહાલ,અને વાત્સલ્ય છલકે તો
રોજ છે નવુ વર્ષ...
બધું હું જ કરું છું એ બ્રહ્મ છોડી ને 
જીવો તો રોજ છે નવુ વર્ષ.....
એકમેક ના પગ ખેંચીને નીચે પાડવાની
જગ્યાએ એકમેક ને સાથે રાખીને 
ચાલવામાં આવે તો રોજ છે નવુ વર્ષ...
નવા વર્ષ નું વહાલ મુબારક...

©RjSunitkumar

એક બીજાના દોષો ભૂલીને માફ કરી દો તો રોજ છે નવુ વર્ષ.... મન માં પ્રત્યેક પહોર દરેક માટે પ્રેમ,વહાલ,અને વાત્સલ્ય છલકે તો રોજ છે નવુ વર્ષ... બધું હું જ કરું છું એ બ્રહ્મ છોડી ને જીવો તો રોજ છે નવુ વર્ષ..... એકમેક ના પગ ખેંચીને નીચે પાડવાની જગ્યાએ એકમેક ને સાથે રાખીને ચાલવામાં આવે તો રોજ છે નવુ વર્ષ... નવા વર્ષ નું વહાલ મુબારક... ©RjSunitkumar

happy new year

People who shared love close

More like this

Trending Topic