My Struggle story જે લોકો ભયંકર પરિસ્થિતિઓને વેઠીને,
પીડા તથા યાતનાઓ સહન કરીને
પોતાની સફળતા માલિક બન્યા હોય.
એ લોકો દેખાવથી
ભલે ફકીર જેવા લાગતા હોય!
પણ એકવાર એમની
સંઘર્ષ કહાની તથા અનુભવયાત્રા સાંભળી લેજો.
તમને પણ એમાંથી જીવન જીવવાના અનેક તરીકાઓ
મળી રહેશે.
જીગર_અનામી રાઇટર
©jigar anami writer
#Struggle