My Struggle story જે લોકો ભયંકર પરિસ્થિતિઓને વેઠી

"My Struggle story જે લોકો ભયંકર પરિસ્થિતિઓને વેઠીને, પીડા તથા યાતનાઓ સહન કરીને પોતાની સફળતા માલિક બન્યા હોય. એ લોકો દેખાવથી ભલે ફકીર જેવા લાગતા હોય! પણ એકવાર એમની સંઘર્ષ કહાની તથા અનુભવયાત્રા સાંભળી લેજો. તમને પણ એમાંથી જીવન જીવવાના અનેક તરીકાઓ મળી રહેશે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer"

 My Struggle story  જે લોકો ભયંકર પરિસ્થિતિઓને વેઠીને, 
પીડા તથા યાતનાઓ સહન કરીને 
પોતાની સફળતા માલિક બન્યા હોય. 
એ લોકો દેખાવથી 
ભલે ફકીર જેવા લાગતા હોય!
 પણ એકવાર એમની 
સંઘર્ષ કહાની તથા અનુભવયાત્રા સાંભળી લેજો. 
તમને પણ એમાંથી જીવન જીવવાના અનેક તરીકાઓ
મળી રહેશે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer

My Struggle story જે લોકો ભયંકર પરિસ્થિતિઓને વેઠીને, પીડા તથા યાતનાઓ સહન કરીને પોતાની સફળતા માલિક બન્યા હોય. એ લોકો દેખાવથી ભલે ફકીર જેવા લાગતા હોય! પણ એકવાર એમની સંઘર્ષ કહાની તથા અનુભવયાત્રા સાંભળી લેજો. તમને પણ એમાંથી જીવન જીવવાના અનેક તરીકાઓ મળી રહેશે. જીગર_અનામી રાઇટર ©jigar anami writer

#Struggle

People who shared love close

More like this

Trending Topic