",યાદ, ઘટના ,
તું અને હું
એક થવાની મથામણ ....,
અને પછી ,
હું તને યાદ
કરું ,,,!!!
તું મને ભૂલી ગયો!!?
આ એક થવાની ઘટનામાં
અલ્પવિરામ ,,,,
કે પછી
પૂર્ણ વિ રામ.......:
@રીશભીનિ
_.29/4/2020
4:15a.m"
,યાદ, ઘટના ,
તું અને હું
એક થવાની મથામણ ....,
અને પછી ,
હું તને યાદ
કરું ,,,!!!
તું મને ભૂલી ગયો!!?
આ એક થવાની ઘટનામાં
અલ્પવિરામ ,,,,
કે પછી
પૂર્ણ વિ રામ.......:
@રીશભીનિ
_.29/4/2020
4:15a.m