સંબધોને સાચવામા ને સાચવામા ક્યાંક રુધાંઈ ગ્યુ ઈ હુ મૌન છુ
હુ બોલીશ તો બગડશે એમ જાણી ખામોસ રહ્યુ ઈ હુ મૌન છે
એ મોટા છે ખીંજાય જાય અેમની સામુ ના બોલાય !
પણ નાના અપમાન ગઈ જે જાન,ઈ બેજાન થયુ ઈ હુ મૌન છુ
તુ ચુપ રે..,સ્વજન જે બોલે એ તારા સારા માટે જ હોય
પણ જ્યા સ્વમાન ન સચવાય ઈ સાચુ શુ કામનુ? આ બેજુબાન રહ્યુ ઈ હુ મૌન છુ
અરે "રવિ" ખોટુ લીગી જાશે એમને સાચુ સાંભળતા
અને પોતે પીડાણુ સત્ય હોવા છતા,ઈ ધાયલ હુ મૌન છુ
©RAVIDAN GADHVI
खामोसी खोल कर अब बेजीक मे बोलुगा
कोन क्या सोचेगा अब यह मे ना सोचुंगा.
कहने वाले कहते रहै,मेरे कान सुनेगे मेरी ही
लोगो कहेगे क्या कुछ,तुम करो वही जो दिल कहे "रवि"
Writes By @raviraj_._kaviraj
#BookLife