❛ખુલ્લા પુસ્તક જેવું એ લોકો સામે જ બનવું જેને વાંચતા આવડતું હોય, બાકીના તો ખાલી પાના જ ફેરવશે. વાત સામાન્ય લાગે તો બે વાર વાચી જોજો.❜ ખુલ્લું પુસ્તક Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto