ખુદના પંથે રસ્તો કરી નીકળી ગયો છું, ખુદ મારી જાત લ | ગુજરાતી शायरी

"ખુદના પંથે રસ્તો કરી નીકળી ગયો છું, ખુદ મારી જાત લઈ નીકળી ગયો છું... દિલ પરના જખ્મો હજુ ક્યાં રુઝાયાં છે? ઘાતો બધી દિલમાં લઇ નીકળી ગયો છું... માનવમાં માનવતા જગાડવાની જીદ જાગી છે ત્યારે, બીજાને સુધારવામાં ખુદ હું નીકળી ગયો છું... સમય ની સાથે ચલાવવા મારી જાતને, હું મારી જાતને શોધવા નીકળી ગયો છું... જીવન વીત્યું છે સારું પરીક્ષાઓ આપવામાં, શાયદ તેથી જ "પારસ" ની ખોજ માં હું નીકળી ગયો છું... ©Paras Dave"

 ખુદના પંથે રસ્તો કરી નીકળી ગયો છું,
ખુદ મારી જાત લઈ નીકળી ગયો છું...

દિલ પરના જખ્મો હજુ ક્યાં રુઝાયાં છે?
ઘાતો બધી દિલમાં લઇ નીકળી ગયો છું...

માનવમાં માનવતા જગાડવાની જીદ જાગી છે ત્યારે,
બીજાને સુધારવામાં ખુદ હું નીકળી ગયો છું...

સમય ની સાથે ચલાવવા મારી જાતને,
હું મારી જાતને શોધવા નીકળી ગયો છું...

જીવન વીત્યું છે સારું પરીક્ષાઓ આપવામાં,
શાયદ તેથી જ "પારસ" ની ખોજ માં હું નીકળી ગયો છું...

©Paras Dave

ખુદના પંથે રસ્તો કરી નીકળી ગયો છું, ખુદ મારી જાત લઈ નીકળી ગયો છું... દિલ પરના જખ્મો હજુ ક્યાં રુઝાયાં છે? ઘાતો બધી દિલમાં લઇ નીકળી ગયો છું... માનવમાં માનવતા જગાડવાની જીદ જાગી છે ત્યારે, બીજાને સુધારવામાં ખુદ હું નીકળી ગયો છું... સમય ની સાથે ચલાવવા મારી જાતને, હું મારી જાતને શોધવા નીકળી ગયો છું... જીવન વીત્યું છે સારું પરીક્ષાઓ આપવામાં, શાયદ તેથી જ "પારસ" ની ખોજ માં હું નીકળી ગયો છું... ©Paras Dave

#ghazal #Shayar #Shayari #Poet

People who shared love close

More like this

Trending Topic