બવ યાદ આવે છે તમારી આજે.. હારેલા, | ગુજરાતી Shayari

"બવ યાદ આવે છે તમારી આજે.. હારેલા, તૂટેલા આ દિલ ને જરૂર છે તમારી આજે.. તમે તો જતા રહ્યા મને એકલા મૂકી ને.. પણ જીવું છું તો તમને કરેલા promise ના માટે.. ક્યારેક તો પૂરી તૂટી જાવ છું હું.. પણ પછી યાદ આવે કે જીવી લવ તમારા માટે.. કે મારી જિંદગી ના 8 વર્ષ હતા તમારા માટે.. મારી પેહચન મારી મા નામ થી થાય છે.. proud feel થાય છે જ્યારે મને તમારી પરછાઇ કે છે લોકો.. આવી જાઓ ને ફરી મારી જિંદગી માં જરૂર છે તમારી દીકરી ને તમારી.. .. 😔💔.. ©Diya Ramola"

 બવ યાદ આવે છે તમારી આજે..                 હારેલા, તૂટેલા આ દિલ ને જરૂર છે તમારી આજે..                                                             તમે તો જતા રહ્યા મને એકલા મૂકી ને..                               પણ જીવું છું તો તમને કરેલા promise ના માટે..                                                          ક્યારેક તો પૂરી તૂટી જાવ છું હું..                                                      પણ પછી યાદ આવે કે જીવી લવ તમારા માટે..                                                          કે મારી જિંદગી ના 8 વર્ષ હતા તમારા માટે..                                                             મારી પેહચન મારી મા નામ થી થાય છે..                                                                  proud feel થાય છે જ્યારે મને તમારી પરછાઇ કે છે લોકો..                                                      આવી જાઓ ને ફરી મારી જિંદગી માં જરૂર છે તમારી દીકરી ને તમારી..  .. 😔💔..

©Diya Ramola

બવ યાદ આવે છે તમારી આજે.. હારેલા, તૂટેલા આ દિલ ને જરૂર છે તમારી આજે.. તમે તો જતા રહ્યા મને એકલા મૂકી ને.. પણ જીવું છું તો તમને કરેલા promise ના માટે.. ક્યારેક તો પૂરી તૂટી જાવ છું હું.. પણ પછી યાદ આવે કે જીવી લવ તમારા માટે.. કે મારી જિંદગી ના 8 વર્ષ હતા તમારા માટે.. મારી પેહચન મારી મા નામ થી થાય છે.. proud feel થાય છે જ્યારે મને તમારી પરછાઇ કે છે લોકો.. આવી જાઓ ને ફરી મારી જિંદગી માં જરૂર છે તમારી દીકરી ને તમારી.. .. 😔💔.. ©Diya Ramola

miss you..💙😔..
#Love

People who shared love close

More like this

Trending Topic