ગુમનામ થયું છે મારું નામ કોને ખબર હજુ ઘણું નાનું છ

"ગુમનામ થયું છે મારું નામ કોને ખબર હજુ ઘણું નાનું છે મારું નામ કોને ખબર હમણાં તો કોઈ ખબર પણ ક્યાં પૂછે મારી હવે શું થશે આગળ જીંદગી કોને ખબર માથે મોતનો નાચ નાચે છે જીંદગી લાગે તું પણ એની જ રાહ જોવે કોને ખબર માની બેઠો તો તમને જીંદગી નાનો બની આ દુનિયામાં બધા સરખા કોને ખબર હવે તો નામ બનાવવુ જ રહ્યું આશિક નાના નામ ને કોણ પૂછે હવે કોને ખબર કવિ -: ભાવેશ પરમાર (આશિક)"

 ગુમનામ થયું છે મારું નામ કોને ખબર
હજુ ઘણું નાનું છે મારું નામ કોને ખબર

હમણાં તો કોઈ ખબર પણ ક્યાં પૂછે મારી
હવે શું થશે આગળ જીંદગી કોને ખબર

માથે મોતનો નાચ નાચે છે જીંદગી લાગે
તું પણ એની જ રાહ જોવે કોને ખબર

માની બેઠો તો તમને જીંદગી નાનો બની
આ દુનિયામાં બધા સરખા કોને ખબર

હવે તો નામ બનાવવુ જ રહ્યું આશિક
નાના નામ ને કોણ પૂછે હવે કોને ખબર

       કવિ -: ભાવેશ પરમાર (આશિક)

ગુમનામ થયું છે મારું નામ કોને ખબર હજુ ઘણું નાનું છે મારું નામ કોને ખબર હમણાં તો કોઈ ખબર પણ ક્યાં પૂછે મારી હવે શું થશે આગળ જીંદગી કોને ખબર માથે મોતનો નાચ નાચે છે જીંદગી લાગે તું પણ એની જ રાહ જોવે કોને ખબર માની બેઠો તો તમને જીંદગી નાનો બની આ દુનિયામાં બધા સરખા કોને ખબર હવે તો નામ બનાવવુ જ રહ્યું આશિક નાના નામ ને કોણ પૂછે હવે કોને ખબર કવિ -: ભાવેશ પરમાર (આશિક)

#nojoto

People who shared love close

More like this

Trending Topic