Fire of truth જ્યારે તમે કોઈને ખોટી તો ખોટી ખુશી આ

"Fire of truth જ્યારે તમે કોઈને ખોટી તો ખોટી ખુશી આપવા માટે ખોટું બોલો છો ત્યારે સત્યની હકીકતને અસત્યના ભ્રમની ચાદર ઓઢાડો છો, પણ એ ભૂલી જાવ છો કે એ ક્ષણિક ભ્રમનું આવરણ હટાવીને સત્યનો પ્રકાશ જ્યારે બહાર આવશે ત્યારે એ દુઃખ સામે પેલી ખુશી બહુ નાની લાગશે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA"

 Fire of truth જ્યારે તમે કોઈને ખોટી તો ખોટી ખુશી આપવા માટે ખોટું બોલો છો ત્યારે સત્યની હકીકતને અસત્યના ભ્રમની ચાદર ઓઢાડો છો, પણ એ ભૂલી જાવ છો કે એ ક્ષણિક ભ્રમનું આવરણ હટાવીને સત્યનો પ્રકાશ જ્યારે બહાર આવશે ત્યારે એ દુઃખ સામે પેલી ખુશી બહુ નાની લાગશે.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA

Fire of truth જ્યારે તમે કોઈને ખોટી તો ખોટી ખુશી આપવા માટે ખોટું બોલો છો ત્યારે સત્યની હકીકતને અસત્યના ભ્રમની ચાદર ઓઢાડો છો, પણ એ ભૂલી જાવ છો કે એ ક્ષણિક ભ્રમનું આવરણ હટાવીને સત્યનો પ્રકાશ જ્યારે બહાર આવશે ત્યારે એ દુઃખ સામે પેલી ખુશી બહુ નાની લાગશે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA

#Truth

People who shared love close

More like this

Trending Topic