ये सर्द सुनहरी सुबह है, और સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી,

"ये सर्द सुनहरी सुबह है, और સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી, પણ મરી નહીં. કરમાઈ જાણે એક કળી, પણ ખરી નહીં. માળીને ક્યાં ખબર છે, ફાવ્યો ન અમને બાગ, લીધા અછડતાં શ્વાસ, હવાઓ ભરી નહીં. તમને ઉદાસ જોઈ, બદલવો પડ્યો વિચાર, મારા દુ:ખોની વાત મેં તમને કરી નહીં. ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક. પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં. ખંખેરતા જણાયું, અલગ છે દરેક દુ:ખ, રેતી ખરી ગઈ અને માટી ખરી નહીં. છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી, મૃત્યુ પછી ય કેદ થવાનું, બરી નહીં !!! રઈશ મણિયાર...✍️ ©D M Mali"

 ये सर्द सुनहरी सुबह है, और સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી, પણ મરી નહીં.
કરમાઈ જાણે એક કળી, પણ ખરી નહીં.
 
માળીને ક્યાં ખબર છે, ફાવ્યો ન અમને બાગ,  
લીધા અછડતાં શ્વાસ, હવાઓ ભરી નહીં.

તમને ઉદાસ જોઈ, બદલવો પડ્યો વિચાર,
મારા દુ:ખોની વાત મેં તમને કરી નહીં. 

ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક.
પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં.

ખંખેરતા જણાયું, અલગ છે દરેક દુ:ખ,
રેતી ખરી ગઈ અને માટી ખરી નહીં.

છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી,
મૃત્યુ પછી ય કેદ થવાનું, બરી નહીં !!!

રઈશ મણિયાર...✍️

©D M Mali

ये सर्द सुनहरी सुबह है, और સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી, પણ મરી નહીં. કરમાઈ જાણે એક કળી, પણ ખરી નહીં. માળીને ક્યાં ખબર છે, ફાવ્યો ન અમને બાગ, લીધા અછડતાં શ્વાસ, હવાઓ ભરી નહીં. તમને ઉદાસ જોઈ, બદલવો પડ્યો વિચાર, મારા દુ:ખોની વાત મેં તમને કરી નહીં. ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક. પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં. ખંખેરતા જણાયું, અલગ છે દરેક દુ:ખ, રેતી ખરી ગઈ અને માટી ખરી નહીં. છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી, મૃત્યુ પછી ય કેદ થવાનું, બરી નહીં !!! રઈશ મણિયાર...✍️ ©D M Mali

🌄🌄🌄🌄
#Sunhari_Subh

People who shared love close

More like this

Trending Topic