નહીંવત્ જ ભાડું છે મારા દિલમાં રહેવાનું, નાના નાના
"નહીંવત્ જ ભાડું છે મારા દિલમાં રહેવાનું,
નાના નાના હપ્તા છે
લાગણીથી ચૂકવવાનું,
સો વરસ નીશરતી લીજ છે,
આવતે જન્મે વળી રીન્યુ કરવાનું,
ન ચૂકવો તો કાઈ નઈ બસ મકાન ખાલી નઈ કરવાનું,"
નહીંવત્ જ ભાડું છે મારા દિલમાં રહેવાનું,
નાના નાના હપ્તા છે
લાગણીથી ચૂકવવાનું,
સો વરસ નીશરતી લીજ છે,
આવતે જન્મે વળી રીન્યુ કરવાનું,
ન ચૂકવો તો કાઈ નઈ બસ મકાન ખાલી નઈ કરવાનું,