શોધવા નીકળી છું ખ્વાબ નો ખજાનો મળી જશે ને એક રાજક | ગુજરાતી પ્રેમ અને

"શોધવા નીકળી છું ખ્વાબ નો ખજાનો મળી જશે ને એક રાજકુમાર મજાનો વિચાર તો છે એ પ્રેમ ના દરિયા માં તરવાનો પણ ડર રહે છે એમાં ડૂબી પડવાનો કોણે ખબર ક્યા ક્યા પડાવો પાર કરવાનો વારો આવશે મારો અને તમારો ઈચ્છા તો છે આ પ્રેમ ની સુગંધ માણવાનો પણ ભય રહે છે એના કરમાઈ જવાનો આશા રાખી છે એક સડકે ફરવાનો પણ મળી જશે એક અંજાન પરવાનો શોધવા નીકળી છું ......"

શોધવા નીકળી છું ખ્વાબ નો ખજાનો મળી જશે ને એક રાજકુમાર મજાનો વિચાર તો છે એ પ્રેમ ના દરિયા માં તરવાનો પણ ડર રહે છે એમાં ડૂબી પડવાનો કોણે ખબર ક્યા ક્યા પડાવો પાર કરવાનો વારો આવશે મારો અને તમારો ઈચ્છા તો છે આ પ્રેમ ની સુગંધ માણવાનો પણ ભય રહે છે એના કરમાઈ જવાનો આશા રાખી છે એક સડકે ફરવાનો પણ મળી જશે એક અંજાન પરવાનો શોધવા નીકળી છું ......

ખ્વાબ નો ખજાનો....

People who shared love close

More like this

Trending Topic