હતી કે છે એ જાણવા માં ક્યાં રુચી છે,એમની સાથેનો ના
"હતી કે છે એ જાણવા માં ક્યાં રુચી છે,એમની સાથેનો નાતો તો નામ વિનાની સ્મૃતિ છે,
ફરજીયાત મળવુ,વાત થવી કે અપેક્ષા ના પોટલા નથી એજ તો મોટી ખુબી છે,
બસ આમ ને આમ મોજથી વીતતી રહે આ ક્ષણો એજ મારા માટે મોટી અનુભૂતિ છે.
-જોય"
હતી કે છે એ જાણવા માં ક્યાં રુચી છે,એમની સાથેનો નાતો તો નામ વિનાની સ્મૃતિ છે,
ફરજીયાત મળવુ,વાત થવી કે અપેક્ષા ના પોટલા નથી એજ તો મોટી ખુબી છે,
બસ આમ ને આમ મોજથી વીતતી રહે આ ક્ષણો એજ મારા માટે મોટી અનુભૂતિ છે.
-જોય