શાને ગભરાય છે તું કે કોઈ સાથે હશે કે નહીં? - ખુશી એકલા આવ્યા છે , એકલા જવાના છે. તું "સ્વયં"ની સાથે રહેજે, શું ફરક પડે છે કોઈ સાથે છે કે નહીં? ©khushboo shah #Loneliness Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto