ઠંડી શું છે? પોતાના આત્મબળ કરતાં ઠંડીનું બળ વધારે છે આ વિચારવું એ ઠંડી છે એનાથી ડરીને ખાલી હાથ પગ ધોઈને નાહ્યા વગર બહાર આવી જવું આ છે ઠંડી એ ઠંડીને મારવા જઈ રહયો છું એની છાતી ચીરીને નાવા જઈ રહયો છું હું... ©Jitendra kumar #Drops Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto