ગઝલ રચના:- હોમી દેજો... આ તારું મારું કરવાનું, હ

"ગઝલ રચના:- હોમી દેજો... આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો? લપમાં ઊંડા ઊતરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો? સંબંધોને મૂલવવાનું, હોળીમાં જઇ હોમી દેજો.... કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, આ ખોટી ચાલો રમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫"

 ગઝલ રચના:- હોમી દેજો... 

આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 
આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... 

કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો?
લપમાં ઊંડા ઊતરવાનું,  હોળીમાં જઈ હોમી દેજો... 

કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો?
સંબંધોને મૂલવવાનું,  હોળીમાં જઇ હોમી દેજો....

કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, 
આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો...

તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, 
આ ખોટી ચાલો રમવાનું,  હોળીમાં જઇ હોમી દેજો...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત 
૭૮૭૮૩૬૦૦૨૫

ગઝલ રચના:- હોમી દેજો... આ તારું મારું કરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... આ મનમાં ખોટું ધરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કોણે કોણે શું શું કર્યું કોને જઇને ક્હેવા જાશો? લપમાં ઊંડા ઊતરવાનું, હોળીમાં જઈ હોમી દેજો... કાંટા થઇને કેવા નડ્યા મારગ પાછો જોવા જાશો? સંબંધોને મૂલવવાનું, હોળીમાં જઇ હોમી દેજો.... કેવા સુંદર કેસૂડાં જો ને અત્તર થઇને ચોળાયા, આ ફાગણમાં ફોરમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... તારી માટે ચારેકોરે આ બીછાવી શતરંજ ક્ષિતિજ, આ ખોટી ચાલો રમવાનું, હોળીમાં જઇ હોમી દેજો... ✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ" સુરેન્દ્રનગર, ગુજરાત ૭૮૭૮૩૬૦૦૨૫

People who shared love close

More like this

Trending Topic