"इज़हार આજે પ્રપોઝ ડે છે
પ્રપોઝ કરુ છુ તમને
મને હર જન્મમાં મળજો
હું મળું કે ના મળું
પણ તમે મને જરૂર થી મળજો ......
આ સમગ્ર જગતને ભૂલી ને કહું છું કે
હું તમને તમારા થી પણ વધારે પ્રેમ કરું છું....
💌✨❣️
I LOVE YOU
©sneha Goswami"