કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત | ગુજરાતી विचार Vid

" કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરેતો સમાજ વાતો કરે, જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો કરે, એ કોઈ સાથે ઉભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, તોય સમાજ વાતો કરશે એ ફેસબુક કે વોટ્સઅપ વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે, છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર જ જોઈએ, સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય, ને સત્ય રજુ કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય. જો એ તૈયાર થઈને જાય તો એને અધિરી કહેવાય અને ન તૈયાર થઈને જાય તો ફુવડ કહેવાય, સવાલ કરવાનો એને હક નથી પણ જવાબ આપવો એ એની ફરજ છે, સમાધાન કરવું એ એને હક્ક નથી પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે, નીચું જોઈને ચાલે, તો કંઈક ખોટું કર્યું એમ સમજે ને ઉંચું જોઇને ચાલવા પર અભિમાનીકહેશે સમાજ, એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે ને ઉંમર ઓળંગી જાય તો પણ સમાજ વાતો કરે. ©HARIBHAI GOHIL "

કોઈ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરેતો સમાજ વાતો કરે, જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો કરે, એ કોઈ સાથે ઉભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, તોય સમાજ વાતો કરશે એ ફેસબુક કે વોટ્સઅપ વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે, છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર જ જોઈએ, સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય, ને સત્ય રજુ કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય. જો એ તૈયાર થઈને જાય તો એને અધિરી કહેવાય અને ન તૈયાર થઈને જાય તો ફુવડ કહેવાય, સવાલ કરવાનો એને હક નથી પણ જવાબ આપવો એ એની ફરજ છે, સમાધાન કરવું એ એને હક્ક નથી પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે, નીચું જોઈને ચાલે, તો કંઈક ખોટું કર્યું એમ સમજે ને ઉંચું જોઇને ચાલવા પર અભિમાનીકહેશે સમાજ, એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે ને ઉંમર ઓળંગી જાય તો પણ સમાજ વાતો કરે. ©HARIBHAI GOHIL

People who shared love close

More like this

Trending Topic