Alone તમારી પાસે અત્યારે જે કઇં પણ problems છે ત

"Alone તમારી પાસે અત્યારે જે કઇં પણ problems છે તેને problems ના રીતે નહી. પરંતુ એક opportunity ની રીતે જૂઓ. જે તમારી સાથે નથી, જે તમારી પાસે નથી, તે તમારી અંદર છે. જ્યારે તમને કોઈ પણ કામ difficult લાગે ત્યારે અે વ્યક્તિ વિશે think કરો કે જે તમને પ્રેમ કરે છે અને જેને તમારા પર proud છે અને think that...." I am.........of.......... " અા ખાલી જગ્યા માં રિલેશન અને વ્યક્તિ નું નામ રાખવાનું છે. અને અા વાક્ય ને અેક મંત્ર બનાવી લો જે difficult કામ ને પણ easy બનાવી દેશે. "𝐃𝐨 𝐲𝐨𝐮𝐫 𝐰𝐨𝐫𝐤 𝐚𝐧𝐝 𝐠𝐨 𝐚𝐡𝐞𝐚𝐝" ©Urvi Vaghela"

 Alone   તમારી પાસે અત્યારે જે કઇં પણ problems છે તેને problems ના રીતે નહી. પરંતુ એક opportunity ની રીતે જૂઓ.
 જે તમારી સાથે નથી, જે તમારી પાસે નથી, તે તમારી અંદર છે. જ્યારે તમને કોઈ પણ  કામ difficult લાગે ત્યારે અે વ્યક્તિ વિશે think  કરો કે જે તમને પ્રેમ કરે છે અને જેને તમારા પર  proud છે અને think that...." I am.........of.......... " અા ખાલી જગ્યા માં રિલેશન અને વ્યક્તિ નું નામ રાખવાનું છે. અને અા વાક્ય ને અેક મંત્ર બનાવી લો જે difficult કામ ને પણ easy બનાવી દેશે. 
"𝐃𝐨 𝐲𝐨𝐮𝐫 𝐰𝐨𝐫𝐤 𝐚𝐧𝐝 𝐠𝐨 𝐚𝐡𝐞𝐚𝐝"

©Urvi Vaghela

Alone તમારી પાસે અત્યારે જે કઇં પણ problems છે તેને problems ના રીતે નહી. પરંતુ એક opportunity ની રીતે જૂઓ. જે તમારી સાથે નથી, જે તમારી પાસે નથી, તે તમારી અંદર છે. જ્યારે તમને કોઈ પણ કામ difficult લાગે ત્યારે અે વ્યક્તિ વિશે think કરો કે જે તમને પ્રેમ કરે છે અને જેને તમારા પર proud છે અને think that...." I am.........of.......... " અા ખાલી જગ્યા માં રિલેશન અને વ્યક્તિ નું નામ રાખવાનું છે. અને અા વાક્ય ને અેક મંત્ર બનાવી લો જે difficult કામ ને પણ easy બનાવી દેશે. "𝐃𝐨 𝐲𝐨𝐮𝐫 𝐰𝐨𝐫𝐤 𝐚𝐧𝐝 𝐠𝐨 𝐚𝐡𝐞𝐚𝐝" ©Urvi Vaghela

#Challenge

People who shared love close

More like this

Trending Topic