White ગણેશ પંડાલમાં ગણપતિને થાળ ધરાવતી પુત્રવધુનો અવાજ લાઉડસ્પીકરમાં ગુંજતો હતો જમવા પધારો બાપ્પા. સોસાયટીના નાકે બાંકડે બેઠેલા સસરા એ આંખના ખૂણા ધીમેથી લૂછી લીધા ©Dj Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto