ગમતાનો કરીએ ગુલાલ ઓ યારા
યે જિંદગી ના મિલેગી દોબારા
રંગ છે સંગ છે લાઈફ વૅરી યંગ છે
પ્યારસે ઊડાલો યે પ્યારકા ફવ્વારા
ધકધક છે દિલમાં રગરગ ઉમંગ છે
નદિયાં નશીલી હૈ મદહોશ કિનારા
મસ્તી છવાયેલી મૌસમ રંગીન છે
દિલકો હૈ દિલ ને દિલ સે પુકારા
નજરુંથી નજરુંના મેળામાં આવીજા
પ્યાર સે ભરા હૈ યે દિલકશ નજારા
જયેન્દ્ર શેખડીવાળા
×123 ✓4 you dear valentine