તું હસજે ભલે બધા સાથે,
પણ રડવાને ખભો મારો જ રાખજે.
બોલજે ભલે બધા સાથે,
પણ તારા મૌનને સમજવા મને જ રાખજે.
- ખુશી
દુનિયામાં ગમે ત્યાં ફરજે,
પણ યાદોમાં તારી મને જ રાખજે.
પ્રેમની અવિરત વહેતી નદી છે તું,
પણ સમાવવા સાગરમાં મારી પાસે જ આવજે.
©khushboo shah
#Love