કેમ તું ચૂપ થઈ ગઈ જિંદગી કારણ તો જાણું, કોણ તારણહા | ગુજરાતી Shayari V

"કેમ તું ચૂપ થઈ ગઈ જિંદગી કારણ તો જાણું, કોણ તારણહાર કે સંહારનાર હું કેમ જાણું. લૂંટતા રહ્યાં હું રોકાણ સમજ્યો ભાવિ જાણું, લૂંટનાર મનમાં રાખું રાહ જોતો ક્ષણને માણું . ચોમેર સાવ અંધારું અંધારું ડગલું કયાં માંડું, મન મંદિરમાં ચમકતો ચહેરો દર્પણ કયાં માંડું. શ્વાસે શ્વાસમાં કોના હસ્તાક્ષર કહે તો માનું, જવાબદારીમાં ખર્ચી જિંદગી કહે કોનું માનું. ક્ષણ ક્ષણ હણાઈ રહી જિંદગી કેમ ખાળું, અનંત ક્ષણ જિંદગીની અંત લાવે તો જાણું. 💐 શુભ રાત્રિ 💐 ©અમિતકુમાર સોની "

કેમ તું ચૂપ થઈ ગઈ જિંદગી કારણ તો જાણું, કોણ તારણહાર કે સંહારનાર હું કેમ જાણું. લૂંટતા રહ્યાં હું રોકાણ સમજ્યો ભાવિ જાણું, લૂંટનાર મનમાં રાખું રાહ જોતો ક્ષણને માણું . ચોમેર સાવ અંધારું અંધારું ડગલું કયાં માંડું, મન મંદિરમાં ચમકતો ચહેરો દર્પણ કયાં માંડું. શ્વાસે શ્વાસમાં કોના હસ્તાક્ષર કહે તો માનું, જવાબદારીમાં ખર્ચી જિંદગી કહે કોનું માનું. ક્ષણ ક્ષણ હણાઈ રહી જિંદગી કેમ ખાળું, અનંત ક્ષણ જિંદગીની અંત લાવે તો જાણું. 💐 શુભ રાત્રિ 💐 ©અમિતકુમાર સોની

#chaand

People who shared love close

More like this

Trending Topic