એક વાર એક સકૅસ ના જોકર ને પૂછવામા આવ્યું,તુ તારી કારકિર્દી માથી શું શીખ્યો ? જોકરે હસતા હસતા જવાબ‌ આપ્યો,"આપડો અભિનય પતે એટલે મંચ છોડી દેવાનો" સમજાય તેને વંદન Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto